
“‘વાંકાનેર શહેર માં સીટી પોલીસ એલર્ટ થતાં ટ્રાફિક અને દારૂ ના ધંધા પર બોલાવી ધોષ”‘


વાંકાનેર સીટી પોલીસ કાયદા તોડ વાહન ચાલકો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી ટ્રાફિક સેન્સ કરાવવાનું કાર્ય ફરજ ના ભાગે કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા નો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યાં દારૂનું દુષણ અંગે બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસની હદમાં જુદા જુદા આઠ સ્થળો પર દરોડા પાડી ₹8,000 નો દારૂ 90 લીટર પકડી પાડી પ્રોહીબીશન ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા પીએસઆઇ વી.કે.મહેશ્વરી તેમજ પીએસઆઇ ડી. વી. કાનાણી અને સમગ્ર વાંકાનેર સિટી પોલીસ કાફલો ટ્રાફિક સમસ્યા હલ કરવાની સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓને પણ હલ કરવામાં ફરજ ના ભાગે કલર થઈ હોય તેમ તારીખ 2 12/2024 ના રોજ બાતમીના આધારે જુદા જુદા વિસ્તારમાં વાંકાનેર શહેર પોલીસની હદમાં દેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આઠ જેટલા દેશી નું વેચાણ કરતા હોય તેવા સ્થળો પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જે વાંકાનેર શહેર પોલીસ તસવીરમાં દ્રશ્યમાન થાય છે



