
પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકોના અપહરણનું કારણ જાણવા તપાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામમાંઅપહરણ થયેલ બે બાળકો હાર્દિક(ઉવ.૩) અને વૈભવ (ઉવ.૧.૫)નેમોરબી પોલીસની અલગ અલગ ટીમોદ્વારા સફળતાપૂર્વક શોધી કાઢી મહિલાઆરોપીને ઝડપી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ દાહોદજીલ્લાના વખાસીયા ગામના હાલટંકારના નેકનામ-પડધરી રોડ ઉપરાઆવેલ કાંતિલાલ ભાણજીભાઇનાખેતરમાં ખેત મજૂરી કરતા ફરીયાદીકેશરભાઈ જેઠાભાઈ બારીઆએ ટંકારાપોલીસ મથકે ફરિયાદ નોંધાવી


હતી કે,ગઇકાલે સવારે સાડા દસ વાગ્યાનીઆસપાસ કાંતીભાઈ પટેલની વાડીએબંને બાળકો રમતા હતા ત્યારે કોઈઅજાણ્યા ઇસમ દ્વા રા બંને બાળકોનુંઅપહરણ કર્યું હતું. ટંકારા,વાંકાનેર સિટી અને વાંકાનેરાતાલુકા પોલીસ તેમજ મોરબી એલસીબી અને જઘત્ર સહિતનીવિવિધ ટીમો અપહ્મીત બાળકોને શોધીકાઢવા બસ સ્ટેશન,રેલવે સ્ટેશનાસહિતના જિલ્લા ભરના સ્થળોમાં તપાસહાથ ધરી હતી તેમજ સી.સી.ટી.વીફુટેજ, હ્યુમન સોર્સ અને ટેકનીકલમાહિતીના આધારે વાંકાનેર શહેર,નેકનામ, મીતાણા અને વાલાસણગામોમાં તપાસ હાથ ધરી હતી. તપાસદરમિયાન અપહરણ કરનાર મહિલાઆરોપી સાથે બંને માસુમ બાળકોને વાંકાનેર ખાતેથી શોધી કાઢી સુરક્ષિતરીતે વાલીને સોંપવામાં આવ્યા હતા.આબનાવમાં ધોરણસરની કાયદેસરાકાર્યવાહી શરૂ કરાઈ છે અને આરોપીમહિલાની પૂછપરછ શરૂ કરી છે અનેમહિલા ગોળ ગોળ વાતો કરતી હોયપોલીસ ઊંડી તપાસ કરી રહી છે.ત્યારેબીજી બાજુ પોલીસની ત્વરિતાકાર્યવાહી અને બાળકોને હેમખેમ શોધીકાઢનાર સમગ્ર ટીમનો પરિવારજનોએઆભાર વ્યક્ત કર્યો હતો.