
વાંકાનેર માં રાજ્ય સરકારની કચેરી હોય કે કેન્દ્ર સરકારની કચેરી હમણાં હમણાં જ્ઞાતિવાદ સમાજવાદ નો સ્વાદ સરકારી કર્મચારીઓમાં મીક્ષણ ઋતુ ની જેમ પકડ કરી રહ્યો હોય એવું મોટાભાગના વાંકાનેર પંથકના સરકારી કર્મચારી મનોમંથન મહેસુસ કરી રહ્યા હોય એવી કાળી ચૌદસ ધનતેરસ દિવાળી ના દીપ પ્રગટ્યા થી લઈ નવા વર્ષ સુધી માં જે તે કચેરીના વડા પોતાની જ સમાજના વ્યક્તિને પ્રધાન્ય આપી અન્ય કર્મચારીઓ સાથે જુના ઢાંચા ને વળેલી નીતિ રીતિ અનુસાર વર્ણ વર્તન કરી રહ્યા હોય એવા દિવાળીની મીઠાઈ અને ગિફ્ટ માં સરકારી કર્મચારીઓએ એકને ગોળ બીજાને ખોળ એ કહેવતને સાર્થક કરતી ઘટનાઓ મહેસુસ કરી હોય જેના પરિણામે સરકારી કચેરીઓ રાજ્ય ની કે કેન્દ્ર સરકારની કચેરીઓના કર્મચારીઓ ડિજિટલ યુગમાં પણ આત્મા નિર્ભર થવાના બદલે નિરાશ થતા હોય તેવો ઘાટ વાંકાનેર પંથક માં વિવિધ રાજ્ય અને કેન્દ્રની સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ મનોમંથન મહેસુસ કરી રહ્યા હોય તેવી ચર્ચા ચર્ચા ના ચકડોળે ચઢી શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં સમાજવાદ નું સ્વાદ સરકારી કચેરીઓમાં સૌનો સાથ સૌનો વિકાસ ની પુકાર સરકારી બાબુઓ ભૂલી ગયા હોય તેમ સરકારી કર્મચારીઓ હવે વિકાસની દિશામાં તંત્રની નિષ્ક્રિયતા નો સર્વર ડાઉન વાયરસ અનુભવી રહ્યા હોય તેવી ચર્ચા વાંકાનેર માં સરકારી કચેરીઓ ની વાલા દવલાની નીતિ રીતિ વાંકાનેર પંથકમાં ટોક ઓફ ટાઉન બની છે






