
વાંકાનેર માં કાયદો વ્યવસ્થાના રખેવાળ એવા પોલીસ કર્મચારી પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળા ના આજ રોજ તારીખ 11 11 2024 જન્મદિવસ નિમિત્તે વાંકાનેર પોલીસ વકીલ ડોક્ટર પત્રકાર પ્રતિષ્ઠ વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો સહિત વાંકાનેર પંથકના પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ ને જન્મદિવસ નિમિત્તે ટેલીફોનિક કે રૂબરૂ whatsapp facebook instagram સ્ટેટસમાં જન્મદિવસ અંતર્ગત શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે જેના મોબાઈલ નંબર પર સ્થાનિક વાંકાનેર પંથક તેમજ અન્ય શહેર જિલ્લામાંથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રદિપસિંહ અનિરુદ્ધસિંહ વાળા ને 83209 31611 જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે


