
વાંકાનેર પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા કોળી સમાજના અગ્રણી મોરબી જિલ્લા શિવાજી સેના ના પ્રમુખ ભરતભાઈ હડાણી નો આજરોજ તારીખ 25 11 2024 ના રોજ જન્મદિવસ નિમિત્તે સમસ્ત કોળી સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અને બહોળો મિત્રો વર્તુળો દ્વારા જન્મદિવસ નિમિત્તે ભરતભાઈહડાણી તેમના જન્મદિવસ નિમિત્તે રૂબરૂ અને whatsapp facebook instagram સ્ટેટસ ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
