વાંકાનેર પંથકમાં પશુ ચિંતક અને ખેડૂત ચિંતક નેતાઓની નિષ્ક્રિયતા થી ઢોર માલિક અને ખેડૂતો વચ્ચે ગામની બબાલ પોલીસ મથકે પોચી એકતામાં દરાર એ આગેવાની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડી છે વાંકાનેર પંથકમાં અવારનવાર વાડી ખેતર માં ઉભા પાકમાં ઢોરનો પ્રવેશ કરાવી ઉભા પાકને નુકસાન કરવા જેવી ઘટનાઓ વાંકાનેરના સીટી અને તાલુકા પોલીસ મથકમાં અવારનવાર ગુના નોંધાઇ રહ્યા છે ત્યારે પશુ ચિંતક અને ખેડૂત ચિંતક તંત્ર અને નેતાઓ સહિત સમાજના
આગેવાનો ની નિષ્ક્રિયતાના પરિણામે ગામની એકતા માં વાદવિવાદ નો મધપૂડો હોસ્પિટલ અને પોલીસ મથકે પહોંચતા હોય છે તેવું જ કંઈક વાંકાનેર ના ચંદ્રપુર ગામે ખેડૂત અને પશુ ધારક વચ્ચે છૂટા હાથનું યુદ્ધ એ ચારથી પાંચ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હોય જેથી ઇજાગસ્ત હોસ્પિટલ પહોંચાડીયા અને ગામનો મામલો પોલીસ મથકે ચડ્યો છે
જેમકે જેઅંગે જાણવા મળતી વિગતે એવી છે કે ચંદ્રપુરમાં રહેતા પશુ ધારક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે પશુ ધારકે ખેડૂત વિરોધ ફરિયાદ કરી છે જે ઘટના વાંકાનેર પંથકમાં સામાન્ય મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે તેના માટે પશુચિંતક અને ખેડૂત ચિંતકો તંત્ર અને નેતાઓ પશુઓને પૂરો ખોરાક મળે તેવી વ્યવસ્થા કરવા જોઈએ અને ઉભા પાકમાં વાડી ખેતરમાં નુકસાન કરતા અટકાવવા જોઈએ જેથી તનતોડ મહેનત સાથે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતું અટકાવવું જોઈએ આવી સ્થિતિમાં વિકાસની વાતો કરનાર શાસન પક્ષ અને વિરોધ પક્ષે રાજકીય ખેલ દિલ્લી કર્યા વગર ગામડાની એકતા જળવાઈ રહે તે દિશામાં પશુ હિત અને ખેડૂત ચિંતક કાર્યને સ્થાન આપવું જોઈએ તે આજના આધુનિક યુગની લાગણી સાથે માંગણી જરૂરી બની છે
વાંકાનેર સીટી પોલીસ મથકના ફરિયાદી અલાઉદીનભાઈ ખોરજીયા એ નોંધાવેલી ફરિયાદમાં અલી રફીકભાઈ નંબર 2 અફઝલ દાઉદભાઈ નંબર 3 સોયબ રફિકભાઈ નંબર 4 મમુબેન નો દીકરો નંબર 5 મરીયમબેન સંધિ નંબર 6 નસીમબેન મરિયમ બેન નંબર 7 અલી ઉર્ફે અમન રહે બધા ચંદ્રપુર વાળાએ એક સંપ કરી માર મારિયાની ફરિયાદ નોંધાય છે સામા પક્ષે ફરિયાદી મરિયમ બેન મનુબેન સંધિએ આરોપી અલાઉદ્દીન ભાઈ ખોરજી રોશનબેન અલાદીનભાઈ ખોરજીયા ઇબ્રાહીમ ભાઈ તેમજ રિઝવાના બેન અને સાહિલ ભાઈ ખોરજીયા કુલ આરોપી પાંચ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 115(2) 118(1) 117(2) 54 તેમજ જીપી એકટ 135 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે