
વાંકાનેર કુવાડવા શહેર ગ્રામ્ય વિસ્તારના મતદારો સહિત જીતુભાઈ સોમાણી ના સમર્થકો એ જીતુભાઈ સોમાણી ને રજવાડી સોફો પહેરાવી ફૂલહારથી સાલ ઓઢાડી સન્માન કરી નવા વર્ષના રામ રામ ના સુર ગુંજી ઉઠ્યા હતા બહોળી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત વાંકાનેર કુવાડવા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો અને જીતુભાઈ સોમાણી ના સમર્થકો એ મોટી સંખ્યામાં હાજરી આપી દીપાવલી નુતન વર્ષા નિમિત્તે નવા વર્ષના પ્રસંગે સર્વેનું આરોગ્ય તંદુરસ્ત સાથે આખું વર્ષ સારું અને સફળ રહે તેવા શુભેચ્છા સંદેશ સાથે વડીલો સંતો મહંતો ની હાજરીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જે સમગ્ર નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન જેવું દમદાર નવા વર્ષ નિમિત્તે જીતુભાઈ સોમાણી ના કાર્યાલય ખાતે માનવ મેદ ની મોટી સંખ્યામાં જોવા મળી હતી જે તસવીરમાં દ્રશ્ય માન થાય છે







