
વાંકાનેરમાં કૃષ્ણમ ક્લિનિક એન્ડ હોમિયો કેર સેન્ટર નો શુભ પારંભ લાભ પાચ થી વાંકાનેર પંથકના લોકો વિવિધ દર્દ મુક્ત બને તેઓ લાભ આપવા નું કાર્ય ડૉ.એમ. વી. મુંધવા (B.H.M.S.) (C.C.H.) દ્વારા વિવિધ રોગ મુક્ત લોકો બને એવા હેતુસર વાંકાનેર માં કુષણમ ક્લિનિક એન્ડ હોમિયો કેર નું આગમન ની શરૂઆત લાભ પાચમ તારીખ 6 11 2024 ના રોજ જય ગણેશ કરવામાં આવ્યું છે જે વાંકાનેર ના બસ સ્ટેશન મેઇન રોડ ખાતે સવારે 9:00 વાગ્યાથી નવું સોપાન ની શરૂઆત વાંકાનેર પંથકના લોકો સર્વ રોગ મુક્ત બને તેવા પ્રયાસો ના ભાગરૂપ કૃષ્ણમ ક્લિનિક એન્ડ હોમીયો કેર નો શુભારંભ થશે જેમાં પ્રતિષ્ઠ વાંકાનેર પંથકના વિવિધ રોગ નિષ્ણાંતો વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો સહિત ના મહાનુભવો ડૉ. એમ વી મુંધવા ની કૃષ્ણમ ક્લિનિક એન્ડ હોમિયો કેર ના નવા સોપાન ની મુલાકાત કરશે એવું એક અખબારી યાદીમાં હાર્દિક ભાઈ સરૈયા એ જણાવ્યું છે

