ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના શાસનકાળમાં દિવાળી નુતન વર્ષ બાદ લાભ પાંચમ ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં વિકાસ કાર્યનું ખાતમુરત સ્થાનિક સંસદ સભ્ય કે ધારાસભ્ય સહિત પાલિકા પંચાયત ના સભ્યો સદસ્યો ના હસ્તે વિકાસને વેગ આપવાનું કાર્ય શરૂ કર્યું હોય તેમ રાજકોટ જિલ્લા પંચાયતની હદમાં ગ્રામ્ય વિસ્તારને પાયાની પ્રાથમિક સુવિધા અંતર્ગત
મંજૂરી ની મહોર લાગ્યા બાદ ચોમાસામાં અતિ ભારે વરસાદથી ભાંગી તૂટી ગયેલા રોડ રસ્તાઓ ને ડામોર રોડ આરસીસી રોડ ની મંજૂરીની મોહોર લાગ્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુરત નું જય ગણેશ કરવામાં આવ્યું હોય તેમ ફાળદંગ થી બેટી ગામ સુધીનો ગ્રામ્ય વિસ્તાર નો રોડ ડામર રોડ નું 67 વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર ના હસ્તે
કરાયું હતું સરપંચો પંચાયતના સદસ્યો સહિતના અનુભવો વિકાસ કાર્યોના મુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા જેથી ફાળદંગ થી બીટી ગામનો માર્ગ ડામર થી મઢવાનું ખાતમુહૂર્ત તારીખ 9, 11, 2024 ને શનિવાર ના રોજ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે