
વાંકાનેર: અતિ ટ્રાફિકથી ધમધમતા મોટાભાગના નેશનલ હાઇવે થી લઈ શહેર જિલ્લાઓ માં નાના મોટા વાહન અકસ્માત ની ઘટના મા અનેક અવારનવાર કોઈના કોઈ સ્થળે થતી હોય છે ત્યારે મોરબીમાં નાના એવા પાંચ વર્ષના બાળકે તેમની કાલી ઘેલી વાતોમાં મોટો સંદેશ આપી હેલ્મેટ પોતાના માથે પહેરી સાયકલ ચલાવી ટુ વ્હીલર વાહન ચાલકોને અનોખો સંદેશ આપ્યો છે જે સંદેશ અતિ તેજ ગતિ ટુ વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વગર નેશનલ હાઈવે પર ચલાવતા ટુ વ્હીલર વાહનો ચાલક માટે મહત્વનો સંદેશ આજની વધુ વાહનની સંખ્યા સાથે વધુ અકસ્માતની ઘટનાઓ અંતર્ગત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે આ નાના પાંચ વર્ષના બાળકે હેલ્મેટ સાથે સાયકલ ચલાવી જે સંદેશ પાઠવ્યો છે તે સંદેશ ઘણો મહત્વનો આજના આધુનિક યુગમાં જરૂરી છે એ દરેક ટુ-વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરી મોરબી વાસીઓને સંદેશ પોતાની કાલી ઘેલી ભાષામાં અપીલ કરી રહ્યો છે
