કાળા માથાનો માનવી કાળી કમાણી કરવા ટૂંકા સમયમાં વધુ ધનવાન થવા ની લાહીમાં નીતિનું નભે અનીતિનું નડે એ કહેવતને ભૂલો પડેલો માનવી શોર્ટકટમાં વધુ ધન લક્ષ્મી પ્રાપ્ત કરવાની લાયમાં પોતાની કારકિર્દી સાથે પોતાના પરિવાર સામે શરમથી સર ઝૂકાવવું પડે તેવી સૌ અભિમાનથી જીવતા માનવ માટે કલંકિત ઘટનાઓ નવા નવા બનતી હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના મોરબી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ક્રમ મંત્રી અને સરપંચ પતિ એ લાંચ માંગી હોય તે લાંચ ની રકમ ના રૂપિયા 50,000 ની લાંચ ની માંગણી કરેલ હતી લેતા રંગે હાથ એસીબી ટીમ પકડી પાડ્યા છે જે અંગે મળતી વિગત એવી છે કે મોરબી તાલુકાના ઘુટુ ગામે બિનખેતી થયેલ ચાર વીઘા જમીનમાં ફરિયાદી લાકડાની પ્લેટ બનાવવાનું કારખાનું બનાવવા માટે બાંધકામ કરવા માટે ઘુટુ ગામ પંચાયત પાસે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરતા તલાટી કમ મંત્રી વિમલભાઈ સુંદરજીભાઈ ચાંદ્રોલા ને ઘુટુ ગામના સરપંચના પતિ દેવજીભાઈ હરખાભાઈ પરેચા એ બાંધકામની મંજૂરી આપવા માટે 50000 ની લાંચ માંગણી કરી હતી તે ગત શુક્રવારે મોરબી એસીબી એ લાંચ નું સફળ છટકો ગોઠવી ઘુટુ ગામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને સરપંચ પછી ને પકડી પાડી પકડી પાડતા નાના એવા ગામમાં ખળભળાક વયાપી ગયો હતો હાલ દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની કરવા અંતર્ગત મોટાભાગ ની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરેલ છે
છતાં ભ્રષ્ટાચારીઓ લાંચિયા અધિકારીઓ ને લાંચ નું પ્રસાદ ધર્યા વગર અરજદારોને સરકારની કચેરીઓમાં ધર્મના ધકા થતા હોય છે અને લાગવગીયા અને રોકડ ધનવર્ષા કરનારને ઝડપી લીગલી અનલીગલી કાર્યવાહીની કૃપા રાજ્ય સરકારની કચેરીતે કેન્દ્ર સરકારની કચેરીમાં સફેદ કાગળમાં કાળા અક્ષરે સરકારી અધિકારીઓના બીલુ સિક્કા લાગી જાય છે જે મોરબી તાલુકાના ઘુટુ ગામનું તલાટી ક્રમ મંત્રી અને સરપંચ પતિએ બાંધકામની મંજૂરી અંતર્ગત રૂપિયા 50 હજારની લંચ માં ઘુટુ ગામ પંચાયતના દિવાળીના તહેવારો નિમિત્તે એસીબીએ રંગે હાથ ઝડપી તલાટી ક્રમ મંત્રી અને સરપંચની દિવાળી હાલમાં બગડી હોય તેવો ઘાટ સર્જાયો હોય તેવા અખબારી અહેવાલો કહી રહ્યા છે