“‘મુખ્ય બજારથી લઈ શેરી ગલીમાં કડક પેટ્રોલિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ટ્રાઇ મા આડેધડ વાહનો પાર્ક કરનાર દંડની ઝપટે ચડિયા”‘
હળવદ ખાતે દિવાળી ના તહેવારોને ધ્યાને રાખી ટ્રાફિક ક્લીયર કામગીરી અંતર્ગત ટ્રાફિક ટ્રાય કરવામાં આવી હતી જેમાં 33 વાહનો ડીટેઇન કરવામાં આવ્યું હતા અને અડધો ડઝન વાહન ચાલકો સામે 283 મુજબનો કેસ કરાયો હતો આ કામગીરી દરમિયાન 7,600 નો સ્થળ પર જ દંડ વસુલાતકરી કાયદાનું સેન્સ કાયદા તોડવા વાહન ચાલકોને કરાવ્યું હતું હાલ દિવાળી ના તહેવારો અંતર્ગત સમગ્ર મોરબી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ફરજના ભાગે એલર્ટ થઈ મોરબી જિલ્લાના દરેક શહેર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ અને મુખ્ય રોડ રસ્તાથી લઇ બજારમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી શરૂ કરવામાં આવી હોય જેથી હળવદ પોલીસે પણ ફરજ ના ભાગે ટ્રાફિક ટ્રાય કરી રોડ રસ્તા પર આડેધડ પાર્ક વાહનો કરી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય તે તહેવારો અંતર્ગત હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ખરીદી વખતે ટ્રાફિક સેન્સ સાથે
સાવધાન સતત રહે તેવા કાર્યક્રમ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે જેમાં તહેવારો અંતર્ગત બહારગામ જતી વખતે જાજો ટાઈમ બહાર રહેવાનું થાય તો આડોશી પાડોશી કે પોલીસને જાણકારી અચૂક આપના મકાનની આપી અને આંગડિયા પેઢી થી કે ઓનલાઇન પેમેન્ટ લેવડ દેવડ કરતી વખતે પણ શતક સાવધાન રહેવું જેવા વિવિધ કાર્ય લોકોને લોકો જાગૃતા ના ભાગરૂપે કરવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરી પ્રજા રક્ષક પોલીસે ફરજના ભાગે કરી છે જે હાલ દિવાળી નુતન વર્ષ ધનતેરસ જેવા તહેવાર અંતર્ગત શાંતિ પૂર્વક દર વર્ષની જેમ યોજાય તેવા ફરજ ના ભાગે પ્રયાસો ના ભાગે પોલીસ તંત્ર સતત એલર્ટ રહ્યું છે જે ટ્રાફિક ટ્રાય અંતર્ગત કામગીરી હળવદમાં થતી પોલીસની તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે