
વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર: પોલીસ પ્રજાની રક્ષક છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઈદ હોય કે દિવાળી પોલીસ ફરજ ના ભાગે રાત દિવસ પેટ્રોલિંગ કડક બંદોબસ્ત ફૂટ પેટ્રોલિંગ શાંતિ સમિતિની બેઠક વગેરે જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં પી. આઇ એચ વી ધેલા અને પી એસ આઇ ડી.વી. કાનાણી વી.કે. મહેશ્વરી સહિત સમગ્ર વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગ્રીન ચોક ચાવડી ચોક પુલ દરવાજા વીસી પરા મિલ પ્લોટ ચાવડી ચોક મેન બજાર વગેરે વિસ્તારમાં દિવાળીના તહેવારો અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે


