
ભારતીય બંધારણ તે સુસંગત તમામ કાયદાઓ ની વિગતવાર માહિતી જ્ઞાન સ્વરૂપે ભંડાર પીરસવાનું વાંકાનેર સિટી ન્યુઝ દ્વારા એ કાયદા નિષ્ણાંત ના માધ્યમથી સોમવારે વાચકોને ભારતના પ્રવર્તમાન કાયદાઓની જોગવાઈઓ થી માહિતગાર કરવા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદા નિષ્ણાંત એડવોકેટ ફરીદ મદની એ પરાસરા ની કલમ એ વાંચો અને આપના અભિપ્રાયો કાયદા વિશે માહિતગાર થવા આપના મંતવ્ય મોકલો શકોછો .

