સમગ્ર ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે 15 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત કાર્યક્રમો સરકારી બાબુઓ અને નેતાઓ હાથમાં જાડુ લઈ દેખાવ કાર્ય સાથે સેલ્ફી લેતા સમાચાર બની રહ્યા છે ત્યારે વાંકાનેર માં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ ગંદા પાણીની ગટર ચોકપ થતા મખી મચ્છરો જેવી જીવાતો થી માનવ પ્રજા ને રોગચાળાનો ભય જજુમી રહ્યું છે ત્યારે રોડ રસ્તા પર ખાડા ખાડા થી ઉગતી ધૂળોની ડમરી લોકોના આરોગ્ય માટે જોખમી બની છે
છતાં તંત્ર કાગળ ઉપર અને સેલ્ફી સાથે સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા હોય તેમ સમસ્યા સ્વરૂપે તસવીરો સાથે વાંકાનેર ના રેલવે સ્ટેશન નજીક આવેલ મિલ સોસાયટી વિસ્તારના રહીશોનું કહેવું છે આજે મહાત્મા ગાંધી જેવા મહાન રાષ્ટ્રપિતાના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા નો અભાવ સાથે મળેલા ભૂંડ થી સ્થાનિક લોકો પરેશાન હોય તે અંગે
અવારનવાર ડિજિટલ ગુજરાતમાં નગરપાલિકાની સિસ્ટમ સમસ્યા ફરિયાદ સાંભળવામાં ફરિયાદ નંબર રીસીવર કોલ કરતી ના હોય તેમ સ્થાનિક મતદાર પ્રજા જણાવી રહી છે જે સમસ્યા સ્વરૂપે દુગંદ યુક્ત મરેલું ભૂંડ સ્થાનિક લોકો માટે ગંભીર રોગચાળાનો ભય અનુભવી રહ્યા છે
ત્યારે પાલિકા હોય કે પંચાયત સફાઈ કાર્ય માત્ર કાગળ પર થતું હોય તેમ સમસ્યા સ્વરૂપે તસવીરો તંત્રની નિષ્ક્રિયતાની સાથે નેતાઓની નિષ્ફળતા ની ચાડી પુરે છે!!!