
વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ અંતર્ગત વાંકાનેર પંથકના બ્રિજ પુલ મા પોલ પડ્યાની ઘટનાઓ અખબારોના સમાચાર બની રહ્યું છે અને તંત્રની દોડધામ વધી જતી જોવા મળી છે ત્યારે પંચાસર રાતી દેવળી ના પુલ ની પ્રથમ ઘટના બાદ વાંકાનેર ના સિંધાવદર અસોઈ નદી ના પુલમાં પોલ ની ઘટના બાદ ફરી વાંકાનેર શહેર ના નગરપાલિકા વિસ્તારમાં આવેલા શાહ બાવા ની દરગાહ પાસે નો પુલ ની પોલ પ્રકાશમાં આવી છે જેમાં જે વાંકાનેર પંથકના પુલ પરથી વાહનો અને રાહદારીઓની સતત અવર જવા રહી છે જેથી તંત્ર વાહકોને વધુ દોડધામ ફરજ ના ભાગે રહી છે જે વાંકાનેર પંથક ના પુલ ને વિકાસ પથ મજબૂત કરવાની જરૂરિયાત જન્મી હોય તેમ હાલની પરિસ્થિતિ કઈ રહી છે વાંકાનેર પંથકમાં પુલનું પ્રતિબિંબ પ્રકાશમાં આવ્યું હોય તેવા દ્રશ્યો તસવીરમાં દ્રશ્યમાન થાય છે
