મોરબી શહેર જિલ્લામાં તહેવારો નિમિત્તે દિવાળી નવા વર્ષ ધનતેરસ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના સમગ્ર મોરબી શહેર જિલ્લાના વિવિધ પોલીસ મથકો માં ફરજ બજાવતા પોલીસ તંત્ર એલર્ટ રહ્યું છે જે ઈદ હોય કે દિવાળી પ્રજા રક્ષકની પોલીસ ઓળખ પૂરી આપતું હોય તેમ વાંકાનેર માં સતત પોલીસ તંત્ર એલર્ટ રહ્યું હોય તેમ ફરી પોલીસ અધિક્ષક સમીર સારડા ની અધ્યક્ષતામાં તારીખ 26 10 2024 ના રોજ વધુ એક વખત વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો થી લઈ મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
તેમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ એ વાંકાનેરના બજાર લાઇન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સહિત તેવારો અંતર્ગત અન્ય કોઈ અનછનીય બનાવો ના બને તે માટે સતત પોલીસ તંત્ર ફરજ ના ભાગે એલર્ટ રહ્યું છે અને તહેવારો નિમિત્તે લોકોને પણ જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે તહેવારો અંતર્ગત દિવાળીમાં બહારગામ પવન જવન કરતી વખતે ખાસ તકેદારી રાખવી જાણી અજાણી વ્યક્તિ સાથે કે ઓનલાઇન પેમેન્ટ લેવડ દેવડ કરતી વખતે તકેદારી રાખવી વધુ સમય બહારગામ જવાથી દુકાન ઘર હોટલ ની જાણ પાડોશી તેમજ પોલીસને કરવી તેવી જ રીતે બેંક આંગણીયા પેઢી કુરિયર સંચાલકો સાથે બેઠક કરી ઓનલાઈન પૈસાની લેતી દેતી તેમજ કુરિયર માધ્યમ મંગાવતા પૈસાની ખરાઈ સાથે લોકો ખુદ શતક સાવધાન રહી જાણે અજાણી વ્યક્તિ વિશે પોલીસને જાણ કરવી જેવી અનેક જાહેરાતો સમગ્ર વાંકાનેર પંથકમાં વેપારી વર્ગ સહિત અન્ય નાના-મોટા મધ્યમ ધંધાથીઓને અપીલ કરી હતી સતક રહો સાવધાન વાંકાનેર ના રહીશો રહે જેથી દિવાળીના અવસરોમાં શાંતિપૂર્વક તહેવારોનો આનંદ ઉત્સવ લોકો માણી શકે તે માટે ફરજ ના ભાગે પોલીસ ખડે પગે સતત પેટ્રોલિંગ શાંતિ સમિતિની બેઠક સહિત વારંવાર ફૂટ પેટ્રોલિંગ કરી નાયબ પોલીસ અધિક્ષક સહિત સમગ્ર પોલીસ ફરજ ના ભાગે એલર્ટ રહ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે