સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજ વીજ સાથે મેઘ સવારી નું આગમન દશેરાના દિવસે એકા એક હવામાનમાં પલટો આવ્યો હોવાથી સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે ગાજ વીજ સાથે મેઘ સવારે ખેતીના પાકોને નુકસાન સમા મિજાજ કમોસમી વરસાદનું પ્રગટ કર્યું હોવાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ભયભીતચિંતક બન્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની માર ખેડૂત
માટે ચિંતક બની છે વાંકાનેર પંથકના પ્રતાપગઢ સિંધાવદર અમરસર તીથવા કેરાળા લિંબાળા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગત્કાલ તારીખ 13 10 2014 ના રોજ આશરે 7 વાગ્યાના સુમારે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ ગાજ વીજ સાથે મેઘ સવારીનું આગમન થતાં ખેતી પાકોને નુકસાન થયું છે મોટાભાગના વાકાનેર પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું ખેડૂતો માટે માઠી અસર આપે એવા સંકેતો પાકો ના નુકસાનથી ખેડૂતો ભયભીત ચિંતક બન્યા છે