વાચકો પાસે રહેલા જુના પુસ્તકો જમા કરાવી શકશો નવા પુસ્તક મેળવી મેળવી શકશે…
વાંકાનેર પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે વાંચકો માટે પુસ્તક પરબ 2018 થી શરૂ થયા બાદ 2024 સુધી દિન પ્રતિદિન આધુનિક યુગમાં મોબાઈલના સમયમાં પુસ્તક વાચકો નો ક્રેઝ રહ્યો હોય જે શિક્ષકોની સેવા અંતર્ગત વાચકો રાષ્ટ્રીય સાંસ્કૃતિક ભારતીય ઐતિહાસિક પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન સમયને યુવા વર્ગ સાથે નવી પેઢી વાંચન ક્રિયાથી વ્યસ્ત બને જ્ઞાનતંતુઓ પ્રાપ્ત કરી બેસ્ટ રહે એવા વાંકાનેર મા પુસ્તક પરબ વાચકોની દુનિયામાં પુસ્તક વાચક વર્ગમાં રહ્યું હોય તેના પરિણામે નવરાત્રી પુસ્તક પરબ ની વાચકો માટે ની સેવા યથાવત રહી છે તેમ પુસ્તક પરબ whatsapp ગ્રુપમાં સોશિયલ મીડિયા ના માધ્યમથી વાચકોને આમંત્રણ અપાયું છે
ખાસ અગત્યની નોંધ- દરેક પુસ્તક વાચક મિત્રોને જણાવવાનું કે તારીખ- 6/ 10 /2024 ને રવિવારના આપણુ પુસ્તક પરબ રાબેતા મુજબ ચાલુ છે. આપણી પાસે રહેલા જુના પુસ્તકો ફરજિયાત જમા કરાવશો. જેથી બીજા લોકો તેનો લાભ લઈ શકે. પુસ્તક વાચક પરબ આયોજકો શિક્ષકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે