વાંકાનેર તાલુકામાં લુણસરિયા ગામ દરરોજ ગાંધી વિચારધારા અંતર્ગત પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા લુણસરિયા ગામને ચોખ્ખું ચણાક રાખવા તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત ની બોડીના ચૂંટાયેલા સભ્યો સાથે ગ્રામજનોની સફાઈ સ્વચ્છતા અંતર્ગત ભૂતકાળમાં પણ સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ સન્માન મેળવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ના પ્રજા ચિંતન વિચાર સૂત્રને સાર્થક કરવા માં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ અવારનવાર લુણસરિયા ગામ સફાઈ કામગીરી થી સ્વચ્છતા અભિયાનમાં જાણે કાયમ માટે ગાંધી જન્મ જયંતી ની ઉજવણી કરતા હોય તેવું શુદ્ધ વાતાવરણ ગ્રામ્ય વિસ્તારમાં
કરી ચોખ્ખું ચણાક લુણસરિયા ગામ ને ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા નું ફરી એક વખત પ્રમાણપત્ર મળ્યું નોંધનીય છે કે રાષ્ટ્રીય તહેવાર હોય કે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર હોય કે પછી 15 મી ઓગસ્ટ 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ભૂતકાળમાં પણ બે વખત સ્વચ્છતા અંતર્ગત વાંકાનેર તાલુકાનું લુણસરિયા ગામ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યું છે ત્યારે આજરોજ તારીખ 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અંતર્ગત ત્રીજી વખત સ્વચ્છતા એવોર્ડ નું
પ્રમાણપત્ર નિયામક જિલ્લા વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા માં ચોખ્ખું ચણાક કાર્ય ત્રીજી વખત સ્વચ્છતા અંતર્ગત પ્રમાણપત્ર મેળવી ગ્રામ પંચાયત અને ગામજનોએ ની સફાઈ કામગીરી અંતર્ગત ચીવટ રાખી સ્વચ્છતા અંતર્ગત 2024 માં પણ ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા નું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે