“‘ઈદ હોય કે દિવાળી કાયમી ધોરણે સ્વચ્છતા માં લુસરીયા ગામ રહ્યું ચોખ્ખું ચણાક!”‘
વાંકાનેર તાલુકા ના લુણસરિયા ગામે વૈજાલક્ષી કાર્યની સાથે સાથે વિકાસની રફતાર માં સ્વચ્છતા રફતાર યથાવત રહી હોય તેમ સમગ્ર લુણસરિયા ગામ પંચાયતની હદમાં શેરી શેરી ગલી ગલી ચોખ્ખી ચણાક કાયમી ધોરણે રહી હોય જેના ભાગરૂપે ઈદ હોય કે દિવાળી કાયમી લુણસરિયા ગામે સ્વચ્છતા સારી જોવા મળી રહી છે હાલ દિવાળી અને નવા વર્ષના પ્રસંગે પણ સફાઈ અભિયાન નું કાર્ય સ્વચ્છત સમગ્ર લુણસરિયા ગામ જોવા મળી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં અને વર્તમાનમાં વાંકાનેર તાલુકાનું લુસરિયા ગામ ના સરપંચ અને ગ્રામ પંચાયત સહિત ગામજનોની શુદ્ધ વિચાર શરણી એ ગામ આખું સ્વચ્છતા ને સ્થાન પ્રાપ્ત કરી રહ્યા હોય તેવી રીતે લુણસરિયા ગામની શેરી ગલીમાં સફાઈ અભિયાન ઝુંબેશ જોવા મળતી હોય છે ત્યારે સતત સ્વચ્છતા અંતર્ગત સરપંચ પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા એ એવોર્ડ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે જે વાંકાનેર તાલુકાનું લુસરિયા ગામ સ્વચ્છતા માં સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે ઈદ હોય કે દિવાળી કાયમી ધોરણે રહે છે લુણસરિયા ગામે સ્વચ્છતા સારી જે હાલ દિપાવલી તહેવારો નિમિત્તે પણ વાંકાનેર તાલુકામાં લુણસરિયા ગામ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચોખ્ખું ચણાક સમગ્ર ગામ ની શેરી ગલી મા દીપાવલી નિમિત્તે લુણસરિયા ગામની શહેરી ગલી રહી ચોખી ચણાક જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે