“‘રોડ સેફટી વિભાગના ડિજિટલ યુગમાં ખાડો પુરવાનું ગ્રહ શોધવામાં સર્વ ડાઉન!!!”‘
સમગ્ર ગુજરાતમાં માર્ગોની મજબૂતાઈ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી લાખો કરોડોની ગ્રાન્ટ ને મંજૂરીની મોર આપી વિકાસને વેગ આપી રહ્યા હોય તેવા સમયે સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ વિકાસ લક્ષી કાર્યને સ્થાન અપાવવામાં નિષ્ક્રિય રહ્યા હોય તેવી સ્થિતિ મુખ્ય માર્ગ ઉપર જોવા મળતી હોય છે જે અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે ને જોડતો વાંકાનેર જકાતનાકા પાસે હાઈવે રોડ ઉપર ઉંડો ખાડો જાણે વિકાસ ની વાવણીમાં નું વાવેતરમાં જાણે માવઠાનો માર લાગ્યો હોય તેમ સતત વાહનોથી ધમધમતો હાઈવે ને રહાદારી વાહન ચાલકો માટે જોખમી ના બને તેવી તકેદારી રાખવામાં રોડ સેફટી વિભાગ જાણે ડિજિટલ યુગમાં કાર્ય કરવા માટે ગ્રહ ની શોધમાં હોય જે હાલ સર્વર ડાઉન સિસ્ટમમાં રહ્યો હોય તેમ ખાડો પુરવાની મુરત લાંબા સમયથી ના ભાગરૂપે વાહન ચાલકો લોકો તોબા તોબાપકારી ઉઠ્યા છે જે વિકાસનો ખાડો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે