

વાંકાનેર પંથકમાં વિકાસની રફતારમાં ભાજપનું ગઢ મજબૂત પકડ કરી રહ્યું હોય તેમ વર્ષો બાદ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા પ્રાપ્ત કર્યા પછી માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપ પાર્ટીના નેતાઓના મજબૂત થવા લાગ્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રે ભાજપ શાસનકાળમાં વિકાસની રફતારે પકડ કરી હોય તેમ હાલના ધારાસભ્ય પણ ભાજપના હોય જેથી વિકસિત દિશામાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રહે તેવા ખેડૂત ચિંતક પ્રશ્નો ને ધ્યાને રાખી ખેડૂત ચિંતક કુંભકો ડેલીગેટ ની ચૂંટણીમાં ખેડૂત ચિંતક ભાજપની પેનલ બિન હરીફ બની છે જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા કાળુભાઈ કાંકરેચીયા વેરશીભાઈ માલકીયા કિશોરસિંહ ઝાલા શંકરભાઈ વીજવાડીયા પ્રદિપસિંહ ઝાલા સહિતના ભાજપ પ્રેરિત પેનલમાં બિનહરીફ છતાં ની સાથે જ શુભેચ્છાઓ ની વર્ષા સાથે પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા નુ ફુલહારથી સ્વાગત કરી સમગ્ર ભાજપ પ્રેરિત પેનલ ને તાલુકા પંચાયતના સદસ્યો સભ્યો વગેરે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે તેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા ફુલહારથી સ્વાગત કરી ધનતેરસ નિમિત્તે સર્વે ભાજપ પ્રેરિત પેનલ ના હોદેદારો નું ફૂલહાર કરાવી સન્માન કરી શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે



