હાલ દિવાળીને ગણતરીના દિવસો આડા રહ્યા છે ત્યારે જિલ્લા કક્ષાના કર્મચારીઓ પણ તહેવારોને ધ્યાને રાખી એલર્ટ થયું હોય તેમ સરકારની તિજોરી ને ખોટ કરતી ખનીજ ચોરી ની ટોળકીના મોરબી જિલ્લા પંથકમાં અડધો ડઝન ડમ્પર ટ્રક પકડી જુદા જુદા પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે જે મોરબી જિલ્લામાં ખનીજ ચોરી નિયંત્રણ લાવવા માટે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કચેરીની અલગ અલગ ટીમો બનાવી તારીખ 17 10 2024 ના રોજ રાત્રે દરમિયાન મોરબી જિલ્લામાં આકસ્મિક રોડ ચેકિંગ દરમિયાન કુલ છ ડમ્પર ટ્રક ને ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા સીજ કરી આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવા લગત પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે જેમાં જીજે 36 વી 48 72 સાદી રેતી મોરબી તેમજ gj 10 ટીવાય 97 20 ચાઇના કલે મોરબી જીજે 36 વી 83 17 લાલ માટી મોરબી gj 10 ટીવાય 39 12 સાદી રેતી મોરબી gj 10 ટીવાય જેસી બાવી સાદી રેતી ટંકારા gj 10ty 9850 સાદી રહેતી
મોરબી ને ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી પકડી પાડી મોરબી 5 અને 1 ટંકારા તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવી છે જેથી સમગ્ર ખનીજ માફીયા ઓ માં ફફડાટ સાથે દિવાળી ના તહેવારો નિમિત્તે તંત્ર હરકતમાં આવી રેડ કરી ખનીજ માફિયા ઓ સામે એલર્ટ થતાં સરકારની તિજોરીમાં દિવાળી પહેલા જ કરી આપી છે