
મોરબી ખાતે ના ભડીયાદમાં 2010માં બીપીએલ ધારક લાભાર્થી ને 2024 માં તારીખ 28 10 2024 ના રોજ સ્થળ પર જ પ્લોટની સોપાણી સ્થળ પર જ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વારંવાર લાભાર્થીઓના હક હિત અધિકાર અંતર્ગત રજૂઆત ફરીયાદ સાથે આંદોલન છેડનાર લાભાર્થી ચિંતક અનિલભાઈ આંબલીયા એ કાયદા નિર્માતા બંધારણીય ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ચરણોમાં વંદન કરી સર્વે જિલ્લા કક્ષાના અધિકારીઓ સહિત મીડિયા કર્મચારીઓનો લાભાર્થીઓ વતી આભાર માન્યો હતો જે તે વખતે રજૂઆત સાથે આંદોલન ઉપવાસ ને મીડિયાએ સ્થાન આપ્યું હતું જેથી તંત્ર અને મીડિયાનો આભાર વ્યકત કર્યો હતો જે સ્થળ પર લાભાર્થીઓ ને તંત્ર દ્વારા પ્લોટની સોપોણી કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે



