
વાંકાનેર ખાતે માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેર દ્વારા તારીખ 11-10-2024 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દલાલ એસોસિએશન ના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રમુખ તરીકે અલીભાઇ બાદીની માર્કેટયાર્ડ દલાલ એસોસિએશન વર્ણી કરવામાં આવી છે તેમજ ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરવામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ના વેપારી દલાલ એસોસિએશનમાં હર્ષની લાગણી સાથે પ્રમુખ તથા ઉપપ્રમુખને શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી છે
