સમગ્ર રાજ્યમાં ભાજપનું ગઢ ગણાતું ગુજરાતમાં ભાજપ શાસનકાળમાં વિકાસની પુકારો સાથે દેખાવ કાર્યો અંતર્ગત સેલ્ફી સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા અધિકારીઓ નેતાઓ માટે ઘણી શરમજનક મતદાર પ્રજા માં બુદ્ધિજીવી વર્ગ ગણી રહ્યા છે જે પાયાની પ્રાથમિક સુવિધામાં નિષ્ક્રિય રહેલી નેતાગીરી સાથે નિષ્ફળ જિલ્લા કક્ષાના અધિકારીઓ કાગળ પર જ કાર્યવાહી કરતા હોય તેમ સ્થાનિક શહેર ગ્રામ્ય વિસ્તારમાં ની મુલાકાતથી વંચિત રહ્યા હોય તેના ભાગરૂપે સમસ્યાઓ અંગે ભાજપ શાસનકાળમાં વિરોધ પક્ષના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી “‘આપ”‘ ને પ્રજા લક્ષી પ્રશ્નો અંતર્ગત
આવેદનપત્ર રાવ રજૂઆત દેખાવ પ્રદર્શન કરી શાસન પક્ષ ભાજપ ના નેતાઓની નિષ્ક્રિયતા સાથે તંત્રની નિષ્ફળતા આયોજનના અભાવે સમસ્યાઓ યથાવત રહી હોય તેમ પાયાની પ્રાથમિક સુવિધા અંતર્ગત ટંકારા ખાતે કોંગ્રેસ મહિલા અગ્રણીઓએ
ટંકારા નગરપાલિકામાં મહિલાઓ નું પાણીના બેડા સાથે ટોળું વિરોધ પ્રદર્શન કરતું પ્રકાશમાં આવ્યું છે જે સેવા સેતુ અંતર્ગત સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરનાર તંત્ર અને નેતાઓની નિષ્ક્રિયતા ની છબી મતદાર પ્રજામાં શાસન પક્ષની નબળી કરી રહ્યું હોય તેમ અગાઉ ટંકારામાં આમ આદમી પાર્ટી “‘આપ”‘ દ્વારા રખડતા ઢોર બ્રિજ પાસે નું નાલુ અંગે રજૂઆત કરી દેખાવ પ્રદર્શન સાથે શાસન પક્ષ ભાજપના ગઢમાં ભાજપના નેતાઓની છબી નબળી કરી રહ્યા છે ભાજપના વિકાસની વાતો કરનાર નેતાઓએ ભૂલવું ના જોઈએ