વાંકાનેર ખાતે ભાટિયા સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મિત્ર મંડળ ગરબીના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રથમ નોરતાથી શ્રદ્ધાની હદય પૂર્વક ભારતીય સાંસ્કૃતિક પ્રાચીન રાસના જુદા જુદા સ્ટેપ સાથે માની ભક્તિ ભાવે બેન દીકરીઓએ ગરબે રમી ભક્તિ ભાવમાં રંગાયા હતા આજના આધુનિક યુગમાં પણ ભક્તિની ભાવના પરંપરા અનુસાર રાખી આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય ત્યારે આયોજકો દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગે વાંકાનેર ના પ્રાંત અધિકારી મામલતદાર અધિકારીઓ બાળકીઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કરવાના ભાગે ભક્તિભાવના માના નવલા નોરતા નવરાત્રી મહોત્સવ 2024 અંતર્ગત નિમિત્તે
વાંકાનેરના ભાટિયા સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મિત્ર મંડળ ના આયોજકો એવા ટીનુભા જાડેજા પ્રદ્યુમન સિંહ જાડેજા યોગીરાજસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા લાલભા ચૌહાણ યુવરાજસિંહ ચૌહાણ હરપાલસિંહ ચૌહાણ જીતેન્દ્રસિંહ પરમાર જગભા ઝાલા પ્રકાશ ગોર અદા મેહુલભાઈ લખતરિયા બચ્ચન ભાઈ નિકેત પ્રજાપતિ વિશાલ ગોહેલ વગેરે આયોજકો દ્વારા
નવરાત્રી મહોત્સવ 2024 દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ સફળતા સાથે માના આશીર્વાદ થી ભાટીયા સોસાયટી વિસ્તારમાં ભારે રમઝટ બોલાવી રહી છે રોજે રોજ અલગ અલગ સ્ટેપથી ભારતીય સંસ્કૃતિ પરંપરાની જાળવી રાખવામાં આવી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે