
ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે મદાર એ ગાદી નસીન સૈયદ અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર એ તાજેતરમાં કરબલા બગદાદ ઈરાક ઈરાન નજફ દેશ-વિદેશમાં વલી અલ્લાહો અને સાહબાન ના દિદાર મુબારક રોજા પર કરી સૌરાષ્ટ્રની મુલાકાતે આગમન કરતા હજારોની સંખ્યામાં મુરીદો ચાહકો દ્વારા રાજકોટ ખાતે સૈયદ અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર નું રાજકોટ ખાતે સ્વાગત સાથે ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ બાદ વાંકાનેર ના ગારીડા ગામ ખાતે અબ્દુલ્લાસા પીરની દરગાહ ના ખાદીમ મુસ્તુફાબાપુ કાસમ બાપુ ભાડલા વાળા સહિત શાહમદાર સમાજના ઈમ્તિયાઝશા દીવાન ઈકબાલશા દિવાન અને પત્રકાર આરીફશા દીવાને અમીન અલી બાવા મલંગ ગાદી નસીન વિજાપુર ના દિદાર કર્યા હતા એ સમયે બાપુ એ સર્વે ને દુઆ કરી હતી


