પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં એ કહેવતને સાર્થક કરતી વાંકાનેર સીટી પોલીસ!!! નવરાત્રી માં પોલીસની રહેશે બાજ નજર
વાંકાનેર શહેર પોલીસ દ્વારા વાંકાનેર સીટી ન્યુઝ સાથે સીટીપીઆઈ એચ વી ધેલા સાથે ટૂંકી પ્રજા હિત મુલાકાત અંતર્ગત મળેલ વિગત મા ગત તારીખ 19 2 2024 ના રોજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળી પ્રજાલક્ષી કાર્યને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા ના માર્ગદર્શન થી પી.આઈ એચ વી ધેલા પીએસઆઇ વી કે મહેશ્વરી પીએસઆઇ ડીવી કાનાણી અને સમગ્ર પોલીસ ટીમ એ કાયદો વ્યવસ્થા ને જાળવી
રાખવાની સાથે સાથે કાયદા તોડને કાયદાનું શાસ્ત્ર ઉગાવીને કાયદાનો પાઠ કરાવી પ્રતિષ્ઠ પ્રમાણિત કાયદા માં રહેનારને પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાતક કરવા ના ભાગરૂપે વાંકાનેર શહેર સહિત વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા 20 જેટલા ગ્રામ્ય વિસ્તારો જેવા કે રાજા વડલા રાતી દેવડી પંચાસર વઘાસીયા લિંબાળા રસિક ગઢ લુણસરીયા પંચાસીયા વાંકીયા એક બે ત્રણ અને ભોજપરા જેતપરડા જાલી હસન પર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા ટ્રાફિક પ્રશ્નો મહિલાને બાળ સુરક્ષા સહિત નવા કાયદા નું માર્ગદર્શન સાથે સાથે સરકાર દ્વારા શરૂ કરેલ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી
અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સાંભળવામાં આવ્યા હતા તેમાં મોટાભાગે આખલાનો ત્રાસ અંગે ફરિયાદો મળી હતી ગ્રામ્ય વિસ્તારમાં નાના-મોટા પરિવારિક પ્રશ્નો અંતર્ગત કાયદાકીય લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારની એકતા સાથે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ પૂર્વક ભાઈ ચારા એકતાથી હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને સ્થાનિક આગેવાનો અને ગામજનો દ્વારા આ સંપૂર્ણ મિટિંગમાં કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટીમ દ્વારા આધુનિક યુગમાં હની ટેપ ફ્રોડ છેતરપિંડી ના બનાવો નું લોકો ભોગ ના બને તે માટે સાયબર ક્રાઇમ
અને સરકારની હેલ્પલાઇન નંબર થી માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ શહેરમાં શાળા સ્કૂલ માં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ ને પણ શાળા સ્કૂલ કોલેજ ના શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થી ને પણ કાયદાકીય માર્ગદર્શન સાથે સરકારના હેલ્પલાઇન નંબર ટ્રાફિક ચોરી લૂંટ મારામારી જેવી ઘટનાઓથી પોલીસને જાણ કરવી દારૂ જુગારના દુસરો થી દુર રહેવું નશાકીય પ્રવૃતિ ના કરવી જેથી યુવા ધન વ્યસન મુક્ત રહે અને સુરક્ષિત સાવધાન રહે તેવા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને ફરજની સાથે પોલીસ તંત્ર ગણેશ મહોત્સવ ઈદે મિલાદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત શાંતિ સમિતિની બેઠક ફૂટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત સહિત ની પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે જે સમગ્ર કાર્યક્રમ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ સારડા ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પી.આઈ એચ વી ધેલા
પીએસઆઇ વી કે મહેશ્વરી પીએસઆઇ ડીવી કાનાણી સહિત સમગ્ર વાંકાનેર શહેર પોલીસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ ના ભાગે પ્રજા રક્ષક પોલીસ કર્મચારીઓ પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરવામાં ફરજ ના ભાગે સમગ્ર પોલીસ ટીમ દ્વારા કાયદો વ્યવસ્થા ને જાળવી રાખવાની સાથે કાયદા તોડ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદાનો પાઠ કરાવી રહ્યા છે હવે નવરાત્રી શરૂ થશે એટલે સ્વાભાવિક છે કે વાંકાનેર પોલીસ ગરમીમાં બંદોબસ્ત સાથે બાજ નજર રાખી માં ના નવલા નોરતા મા દુર્ગા ના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્વક નવરાત્રી કોમી એકતા ભાઈચારાથી ઉજવાય એ માટે પોલીસ ફરજ ના ભાગ એલર્ટ બાજ નજર રાખ હાલ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી જે અનુસંધાને વિવિધ કાર્યક્રમોની તસવીરો માં દ્રશ્યમાન થાય છે