નવરાત્રીના પ્રથમ નોરતેથી વરસાદની આગાહી અંતર્ગત આયોજકો અને નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ મા મનોમંથન નારાજગી મહેસુસ કર્યા બાદ શ્રદ્ધાના પ્રતીકમાં ના નવલા નોરતા નિમિત્તે માની જેવી ઈચ્છા અનુભવતા નવરાત્રી 2024 મહોત્સવ ના ત્રીજી ઓક્ટોબર થી પ્રારંભ થઈ રહ્યો હોય જેથી ખેલૈયાઓમાં ઉત્સાહ ઉમંગ મન મૂકી ગરબે રમવાની ઈચ્છા માં શંકા કુશંકા એ ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે એનો ડર સતાવતો હોય પરંતુ હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર થાય તેવી આગાહી કરી છે જેમાં હવામાન વિભાગ આગાહી અંતર્ગત
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે એમાં પણ ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં હળવો છુટો છવાયો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે જેથી બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવા જેવું હાલ હવામાનની આગાહીથી વરસાદમાં ખેલૈયાઓને ટેન્શન લેવા જેવું નથી અમદાવાદમાં હળવા ઝાપટાની શક્યતા પણ હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં સાંજે છ થી આઠ વાગ્યા દરમિયાન હળવા ઝાપટા પડી શકે છે જોકે રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રીમાં બાકીના દિવસો દરમિયાન વરસાદની કોઈ જ સંભાવના નથી એવું પણ હવામાન ખાતાનું નિષ્ણાતો નું મંતવ્ય રહ્યું છે
હવામાન વિભાગના નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે જેથી ખેલૈયાઓમાં વરસાદના વિદન વિના હંગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે નવરાત્રી માં બહાર જવાનું પ્લાન હોય તો માંડી વાળજો કારણકે ટ્રેનો રદ કરાય છે 69 જેટલી ટ્રેનો ડ્રાયવર્ટ કરી હોય જેમ કે ત્રીજી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી નો સમાવેશ થાય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ મન મૂકી આનંદ ઉત્સવ સાથે ગરબે ઘૂમી શકશે