સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં શાંતિપૂર્વક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત દરેક પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવે છે અને સર્વ હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા ભાઈ ચરાથી કહેવાનું નો આનંદ ઉત્સવ સાથે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ અંતર્ગત સુરતના સૈયદપુરા વિસ્તારમાં પણ દર વર્ષે ભાઈચારાથી ગણેશ ઉત્સવ સહિત હિંદુ મુસ્લિમ સમાજના તહેવારોનો ઉત્સવ ઉજવાય છે એકતાના પ્રતિક કાર્યક્રમો થાય છે ત્યારે એકાએક ગણેશ પંડાલમાં પથ્થર મારાની ઘટના નું પોલીસ તંત્રએ તપાસના ચક્રવર્તીમાન શરૂ કરી દીધા છે પથ્થર મારાની ઘટના અંતર્ગત પોલીસ કમિશનર કચેરીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેથી અન્ય કોઈ નાની મોટી ઘટનાઓ સ્વરૂપ ધારણ ના કરે તેના અનુસંધાને આ બેઠક બોલવામાં આવી હતી તેમાં પોલીસ કમિશનરે કરેલી કામગીરી ખરેખર કાબીલે દાદ રહી છે પોતે રસ્તા પર હેલ્મેટ પહેરી લોકોના ટોળાઓને છૂટો પાડવા માટે કરેલી કામગીરી બાદ મામલો થાળે પડ્યો હતો સુરતના સૈયદપુરા પંપિંગ સ્ટેશન પાસે બનેલી ઘટનાનો મામલો થાળી પાડ્યો હતો પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈ સવાલો ઊભા ન થાય તે માટે સુરત લાલગેટ વિસ્તારમાં શાંતિ સમિતિ ના સભ્યો સાથે પોલીસ કમિશનરને મીટીંગ લોજી લઘુમતી સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે પથ્થર મારો જો કોઈ પણ સમાજના હશે તે લોકોને છોડવામાં નહીં આવે કોઈપણ પક્ષપાત વગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે ખોટી અફવાઓમાં આવશો નહીં પોલીસ ફક્ત ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવશે આ મીટીંગ દરમિયાન માજી મેર કદીર પીરઝાદા ભાજપ લઘુમતી મોરચાના મોસીન મિર્ઝા ઇમરાન મેમણ અયુબ પટેલ અસદ કલ્યાણી સહિતના સુરત લઘુમતી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બધા ભાઈ ચારા થી રહે છે છતાં આવું કેમ થયું? પથ્થર મારા ની ઘટનામાં પકડવામાં આવેલા નાના બાળકો છે તેમની કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ લોકો પાછળ કોઈ દોરી સંચાર છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે શાંતિ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખોટા સોશિયલ મીડિયામાં મેસેજ કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા મેસેજ કરનારા પર પણ સાઇબર ક્રાઇમ એલર્ટ રહ્યું છે હાલ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રજાના રખેવાળ પોલીસ તંત્ર એલર્ટ રહ્યું હોય જેથી ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવ શાંતિપૂર્વક તહેવારો હિંદુ મુસ્લિમ સમાજમાં યોજાય તે માટે સુરત માં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
સોમવાર, નવેમ્બર 25
Latest News
- વાંકાનેર ના સર્વે સમાજ ચિંતક ભરતભાઈ હડાણી ના જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા
- Fedezze Fel A New Premier Gaming Élményt A Verde Online Casino Magyarországnál
- વાંકાનેર ના ચંદ્રપુરમાં પશુ ધારક અને ખેડૂતો વચ્ચે છુટા હાથનું યુદ્ધ હોસ્પિટલ અને પોલીસ મથકે પહોંચ્યું!!!
- Скачать Mostbet дли Android Apk и Ios Бесплатн
- વાંકાનેરમાં માનવતાનું કાર્ય કરતી એકતા ગ્રુપ ની ટીમ દ્વારા બે જુદા જુદા અકસ્માત મા મૃત્યુ દેહને અંતિમ સંસ્કાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
- Pin Upwards Сasino ️ Giriş Resmi Web Site, Hoşgeldin Bonus Numverify
- Игровые Автоматы На кварплату Играть В Слоты С Выводом Де�нег
- Experience The Thrill Of Las Vegas: Top 10 Internet Casinos You Must Visi
- Топовый Букмекер С Лицензией дли Ставок В Казахстан
- “pinup Cassino Online Aqui No Brasil Slots Licenciado