
વાંકાનેર પંથકમાં મોસમના અતિ ભારે વરસાદે નદી નાલા લાહોકળા માં પાણીના પ્રવાહથી ટુટીફૂટી ગયેલા ચેક ડેમો રોડ રસ્તા સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા સફાઈ અભિયાન તાકેદારી સાથે સર્વે તટસ્થ કરી સમયસર વેરા વસુલાત કરી ગ્રામ્ય વિસ્તાર નો વિકાસ કરવા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ કોઢીયા તે શિક્ષણ દિન નિમિત્તે ગુરુવારે મળેલ મિટિંગમાં તમામ તલાટી મંત્રીઓને આદેશ કર્યા હતા