
વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા હસનપર ગામના બ્રિજ પાસે ગત રાત્રે કોઈ અજાણ્યો વાહન ચાલક ભેંસને ટક્કર મારતા અકસ્માતમાં ભેંસ મૃત્યુ પામેલ હોય જેના અનુસંધાને જગાભાઈ ભાયાભાઈ બાંભવા એ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીટી પોલીસ વાંકાનેર વધુ તપાસ જમાદાર વનરાજસિંહ ઝાલા તેમજ રાઇટર બળુભા જાડેજા ચલાવી રહ્યા છે