વાંકાનેર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગણેશ મહોત્સવ અંતર્ગત સરકારની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્વક સર્વે સમાજના લોકો એકતા ભાઈ ચારા થી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ઉત્સાહ આનંદપૂર્વક યોજાય તેવી રીતે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા ની અધ્યક્ષતામાં તારીખ 6 9 2024 ના રોજ શુક્રવારે સવારે 11:00 કલાકે યોજાયેલ હતી જેમાં સર્વે સમાજને અગ્રણીઓ આગેવાનો શાંતિ સમિતિની બેઠક માં આગેવાનો અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તે તસવીર માં દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!