વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી.એસ.આઇ.ડી.વી કાનાણી ની ક્યુટ પરી દિમીરા ના તારીખ 3,09,2024 ના રોજ 12 મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા સગા સંબંધીઓ સહીત પોલીસ પત્રકાર વકીલ ડોક્ટર વિવિધ સમાજ ના આગેવાનો અને કાનાણી પટેલ સમાજ વગેરે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ facebook instagram whatsapp ના માધ્યમથી ક્યુટ પરી દિમીરા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે પિતા વિશાલભાઈ કાનાણી માતા ડી.વી. કાનાણી દાદા જયંતીભાઈ કાનાણી દાદી મધુરબેન કાનાણી દીદી દેવેના કાનાણી ફઈ દિશાબેન ફુવા વિપુલકુમાર વગેરે ક્યુટ પરી દિમીરા ને જન્મદિવસ નિમિત્તે ચોકલેટ કેક સહિત વગેરે ગિફ્ટ અર્પણ કરી આશીર્વાદ સાથે અભિનંદન શુભેચ્છા પાઠવી રહ્યા છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!