વાંકાનેર સીટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” ના ઉપયોગથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપીયા ૧૬૫૦૦/- ની કીંમતનો ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત આપી પોલીસ પ્રજાનો મિત્રનું સુત્ર સાર્થક કરતી વાંકાનેર સીટી પોલીસ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજાઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ,વાંકાનેર વિભાગ,વાંકાનેરનાઓએ સીધ્ધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેકટર એચ.વી.ઘેલા તથાપોલીસ કર્મચારીઓએ “ CEIR ” એપ્લીકેશનનો ઉપયયોગ કરી આમ જનતાના ખો વાયેલ મોબાઇલનીજરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનુ રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેરસીટી પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ કુલ-૦૧ મોબાઇલ કી.રૂ.૧૬૫૦૦/-ના શોધી કાઢી અરજદારનેપરત સોંપી ” તેરા તુજકો અર્પણ ” તથા પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર સીટી પોલીસે સાર્થક કરેલછે.કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી અમો પોલીસ ઇન્સ. એચ.વી.ઘેલા તથા એ.એસ.આઇ. વાલજીભાઇ રામજીભાઇ પરમાર તથાપોલીસ કોન્સ.જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ તથા વુમન પોલીસ કોન્સ. સંગીતાબેન એ. બગોદરીયારોકાયેલ હતા.જે તસવીર મા દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!