
વાંકાનેર સીટી ન્યુઝ : વાંકાનેર શ્રાવણ માસ પૂરો થઈ ગયો પણ જુગારના ખેલિયાઓ માટે હજુ જુગાર મા હાર જીતના પત્તા ખેલી નો ખેલ ખતમ હજુ થયો ન થયો હોય તેમ વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાજા વડલા ગામે હર જીતનો જુગાર રમતા અડધો ડઝન પતા ખીલીઓને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે જેમાં અડધો ડઝન એટલે કે છ વ્યક્તિઓ ને રાજા વડલા ગામના ઝાપે થી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે હાલ મોટાભાગના લોકો મંદી મોંઘવારીના માહોલમાં મહેસૂસ કરી રહ્યા છે ત્યારે નસીબની અજમાઈશ ના સ્વરૂપે હારજીત નો જુગાર રમતા 6 વ્યક્તિઓ જુગાર રમતા જુગાર રમીને પેસા દાર થવા હાર જીતના જુગાર રમી નસીબ અજમાઈશ કરતા છ વ્યક્તિઓ કુલ મુદ્દા માલ 14,720 ના સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી લીધાઝડપી જુગાર ધારા કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી