
વાંકાનેર શહેરના મિલ કોલોની વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ભાજપના વાંકાનેર શહેર યુવા ભાજપ ના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા નો આજ રોજ તારીખ 25 9 2024 ના રોજ જન્મદિવસની હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા બહોળી સંખ્યામાં શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહી છે મૂળ વાંકાનેર તાલુકાના જડેશ્વર કોઠારીયા ના વતની હાલ કર્મભૂમિ વાંકાનેર શહેર માં ઘણા વર્ષથી વસવાટ કરતા હોય જેથી વાંકાનેર શહેર સહિત જડેશ્વર કોઠારીયા વિસ્તારના મિત્રો સગા સંબંધીઓ અને ભાજપના કાર્યકરો, હોદ્દેદારો રાજકીય ક્ષેત્રે યુવા ભાજપના શહેર પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કોઈ રૂબરૂ તો કોઈ instagram facebook whatsapp સ્ટેટસ માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી રહ્યા છે તેમના
મોબાઈલ નંબર..૮૯૨૬૮ ૨૨૨૨૨ પર શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે