
વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત તારીખ 17 9 2024 થી તારીખ 2 10 2024 સુધી વાંકાનેર નગરપાલિકા સ્વચ્છતા પખવાડિય નું આયોજન દરમિયાન તારીખ 20 9 2024 સ્વચ્છ વોર્ડ સ્પર્ધા બોર્ડમાં બ્રાન્ડ એમ્બેસેડર સાથે રાખી સમૂહ સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 2 માં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં બ્રાન્ડ એમ્બેસેડર વાંકાનેર ના જાણીતા પત્રકાર ભાટી એન મુખ્ય રોડ રસ્તાથી લઈ વિસીપરા ચોક થી ફાટક સુધી સફાય એન્ડ આજના પોઇન્ટ ની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય

