
વાંકાનેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં તાલુકા હેલ્થ ઓફિસ તથા સરકારી હોસ્પિટલ દ્વારા આયોજિત કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ નું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે જે તારીખ 19/ 09 /2024 ને ગુરુવાર ના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી આ કેન્સર સ્કીનીંગ નિદાન કેમ્પ યોજાશે જેમાં કેન્સર રોગ નિષ્ણાંત અમદાવાદ સિવિલના કેન્સર વિભાગના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ અને સરકારી હોસ્પિટલ વાંકાનેર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે