વાંકાનેરઃ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા વાંકાનેર ના કુશળ યુવાન એડવોકેટ ભરતદેગામા નો આજરોજ તા.૦૫ સપ્ટેમ્બર ના રોજ શુભ જન્મ દિવસ છે. તેઓએ વર્ષ ૨૦૧૦ થીસનદ મેળવી વાંકાનેર ને જ પોતાની કર્મભુમી બનાવી ખુબ જ ટુંકા ગાળામાં રેવન્યુ તથા સીવીલજેવા કાયદાના વિષયમાં ખુબ જ સારી એવી નામના મેળવેલ છે. તેમજ હાલમાં તેઓ વાંકાનેર બારએસોશીયેશન ના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે તેમજ તેઓની ભારત સરકાર તરફથી નોટરીતરીકે પણ નિમણુંક થયેલ. તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર તરીકે કામ કરી રહેલ છેતેમાં હાલ વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક તરીકે સેવા આપી રહયા છે તેમજ જીલ્લાભાજપ કારોબારી સદસ્ય તરીકે સેવા આપી રહયા છે. અને તેઓએ વાંકાનેર શહેર અને તાલુકાવિસ્તારમાં એક પ્રમાણીક અને પ્રતિષ્ઠિત વ્યકિત તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેઓનાજન્મ દિવસે તેમના મિત્રો, શુભચિંતકો, વકીલો, જ્ઞાતીજનો તેમજ સગા-સંબંધીઓ તરફથીમો.નં.૯૮૨૫૪ ૩૦૬૨ર ૫ર શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!