વાંકાનેર પંથકમાં કોંગ્રેસ શાસનકાળ હોય કે પછી ભાજપ શાસનકાળ સમસ્યાઓ મતદાર પ્રજા માટે કાયમી સમસ્યા સ્વરૂપ રહી હોય તેમ પાલિકા અને પંચાયત વિસ્તારના મતદારો પ્રજા સીટી ન્યુઝ ને જણાવી રહી છે કે હાલ સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત વાંકાનેર ના પાલિકા પંચાયત વિસ્તારમાં આવેલા લક્ષ્મી પરા નવાપરા ખડીયા ધરમ નગર પંચવટી જેવા વિસ્તારોમાં પીવાના પાણી રોડ રસ્તામાં ખાડા સ્વચ્છતા
નો અભાવ લોકો અનુભવી રહ્યા છે વાંકાનેર નજીક ના રાતીદેવડીમાં પણ ગંદકી કચરા ની સાથે ગંદા પાણી દુર્ગંધ યુક્ત ગટ્ટરો ચોકઅપ થતા રોગચાળાને આમંત્રણ પાઠવતા હોય તેમ મચ્છરોનો ઉપયોગ વધે એ પહેલા ખરા અર્થે સ્વચ્છતા કાર્યને સ્થાન તંત્ર અને રાજકીય નેતાઓ આપે તેવી રાતી દેવડી ધરમ નગર નવાપરા લક્ષ્મીપરા વિસ્તારની
સમસ્યા સ્વરૂપે તસવીરો તંત્ર ને સ્વચ્છતા હી સેવા 17 સ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2024 અંતર્ગત અધિકારીઓ નેતાઓ મુહૂર્ત જોઈ સેવા સેતુને કાર્યને સફળ બનાવવા તસવીરો આમંત્રણ આપી રહ્યું છે!