હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદ આગાહી ને મેઘરાજા સાર્થક કરી રહ્યા હોય તેમ સોમવારે રાત્રે અને મંગળવાર ની વહેલી સવાર એટલે કે બાર વાગ્યા પછી મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું જે આખી રાત ધીમીધારે આકાશમાંથી જમીન પર મેઘ સવારી હેત વર્ષા કરી દેતા સમગ્ર વાંકાનેર પંથક ઠંડુ ગાળ થઈ ગયું હોય બે ત્રણ દિવસ મેઘરાજાએ વિરામ કરી દેતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ હટી ગયો હતો જેથી લોકમેળામાં લોકોએ આનંદ ઉત્સવ સાથે મેળા મહોત્સવની ઉજવણી કરી હતી હાલ સોમવારની રાત્રે મંગળવાર ની વહેલી સવાર થી વાંકાનેર પંથકમાં મેઘ સવારી નું આગમન થયું છે જેથી તંત્ર વાહકોએ વરસાદના પાણીના નિકાલ સાથે સ્વચ્છ વાંકાનેર પંથકમાં કરવું જોઈએ નહીં તો રોગચાળો નો લોકો ભોગ ના બને તેની તકેદારી રાખવી જરૂરી બની છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!