
તારીખ 25 9 2024 ના રોજ સમગ્ર વાંકાનેર પંથકમાં સુરજ રોજીદા કાર્ય માફક પ્રગટ થયા તેજ પ્રકાશ સાથે આખો દિવસ બફારો આપી સૂર્ય આથમ્યા બાદ પણ લોકો બફારો મહેસુસ કરી રહ્યા હતા એ સમય દરમિયાન મોડી રાત્રે આશરે 12:45 કલાકે અચાનક હવામાનમાં પલટો આવ્યો વૃક્ષોના ખડખડતા અવાજ સાથે તેજ ગતિ એ પવન ફૂંકાયો અને ધળ ધડકા સાથે ગાજવીજ શરૂ થતા ની સાથે જ ભાદરિયો મેઘ રાજ નું પધરામણ થયું હતું ત્યારે મોડી રાત્રે લોકોએ શિયાળા જેવું ઠંડુ વાતાવરણ મહેસુસ કરી લીધું હોય ત્યારબાદ ફરી બીજા દિવસે લેખે તારીખ 26 9 2024 ને ગુરુવારે રાત્રે આશરે 8:30 કલાકે વરસાદનું રેડુ 25 થી 30 મિનિટ સુધી ના સમયગાળામાં પડ્યું હતું ત્યારબાદ આજરોજ તારીખ 27 9 2024 ને શુક્રવારે એટલે કે ગઈકાલ કરતાં એક કલાક લેટ એટલે કે 9:30 કલાકે આશરે ભાદરિયો મેઘરાજ શાંત સ્વભાવે ઠંડા પવનની લહેરો સાથે વરસાદી મિજાજ પ્રગટ કરી ચૂક્યો છે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માં હવામાનની આગાહીઓ અનુસાર વાંકાનેરમાં પણ તંત્રની આગાહી ને સાર્થક મેઘરાજ કરી રહ્યા હોય તેમ વરસ તો વરસાદ થઈ રહ્યો છે જે વરસાદ મિક્સર ઋતુ સાથે પડવાથી ખેડૂતોના કીમતી બિયારણો સાથે ઉભેલા પાકને મોટું નુકસાન કરી ખેડૂતોની મહેનત પર ભાદરિયો વરસાદનું પાણી ઢોર થતું હોવાથી વાંકાનેર પંથકના ખેડૂત ચિંતક બન્યા હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે