2100બિલીપત્ર નું મહાદેવના ભક્તે સંકલ્પ કર્યાનું સદભાવના ટ્રસ્ટ માં શરૂ કર્યું
વાંકાનેર તાલુકાના જડેશ્વર ગામ ખાતે દેવોના દેવ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે જેના દર્શનાર્થે અન્ય રાજ્ય શહેર જિલ્લામાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર શ્રાવણ માસના બીજા સોમવારે મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી વાંકાનેર સહિત અન્ય શહેર જિલ્લા રાજ્યમાં જડેશ્વર મંદિર મહાદેવ ના ભક્તો માટે ઐતિહાસિક શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે જેથી તેના ભક્તો પણ ભક્તિ ભાવે વધુ ભાવુક રહ્યા હોય ત્યારે એ લીલી વાડી અને જંગલ વિસ્તારમાં દેવોના દેવ મહાદેવ ના ભક્તે 2100 વૃક્ષોનું સંકલ્પ કર્યું હોય જેના ભાગરૂપે આશરે 2100 જેટલા જડેશ્વર મહાદેવ મંદિર પરિસર ની ફરતે વૃક્ષારોપણના ભાગરૂપે બિલ્લીપત્ર વૃક્ષો નું આયોજન કર્યું હતું જે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટને સંપૂર્ણ વૃક્ષનું જતન સાથે લીલો છમ જડેશ્વર મંદિર ના પરિશ્રમ થતો હોય તેમ પૂર જોશમાં કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે આવનાર સમયમાં જડેશ્વર મંદિર વધુ લીલુંછમ સાથે રળિયામણું લોકેશન પ્રાપ્ત કરશે જે સમગ્ર વૃક્ષારોપણ ની કામગીરી પૂરજોશમાં ફરતે સદભાવના સંસ્થા દ્વારા બિલિપત્ર વૃક્ષવ રોપણ નું દેખરેખ સાથે કામગીરી ચાલી રહી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે આ સંપૂર્ણ માહિતી જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ઝાલા પૂર્વ સરપંચ કોઠારીયા અને મંદિરના પૂજારી શ્રી નીરવ ભાઈ ત્રિવેદી એ ગુપ્ત દાન દાતાનુ હોવાનું જણાવ્યું છે