
વાંકાનેર : આજના આધુનિક યુગમાં મોબાઈલ ના માધ્યમથી આંગળીના ટેરવે વિશ્વની માહિતી મેળવી શકાય છે પરંતુ શબ્દના જ્ઞાન અને સંઘર્ષ સાથે મળેલી સફળતા મેળવવા તો મહેનત કરવી પડે શોર્ટકટમાં મેળવેલી સંપત્તિ ના કહેવત અનુસાર પગ ઝડપી આવી જાય એ લાંબો સમય ટકતી નથી ત્યારે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ના વતની એવા એડવોકેટ ભગીરથસિંહ જાડેજા ની ઓફિસ હાજીઅલી ચેમ્બર ખાતે આવેલી છે જે હાલ તેઓ વાંકાનેર રહે છે તેવા મિત્ર સ્વભાવના ખુશ મિજાજી સિનિયર એડવોકેટ ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા જેવું ના પિતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 2007માં વહી મર્યાદાથી નિવૃત્તિ મેળવી છે એમના પુત્ર ભગીરથસિંહ જાડેજા એ વાંકાનેર કોર્ટ માં 2003 થી કાયદાકીય દલીલો સાથે તેમના આસીલોને ન્યાય અપાવી રહ્યા છે જેવો એ બી.એ નો અભ્યાસ દોશી કોલેજ ખાતે વાંકાનેર મા કર્યો છે અને એલએલબી નો અભ્યાસ ગોંડલ ખાતે અજમેરા લો કોલેજમાં કર્યો છે અને કાયદાકીય પ્રેક્ટિસ નો જેતપુરમાં 2000 ની સાલમાં શરૂઆત કરી 2002 સુધી સિનિયર એડવોકેટ પંડ્યા સાહેબ પાસે પ્રાપ્ત કર્યો છે જે આજે વાંકાનેરમાં ક્રિમિનલ લોયર તરીકે ગરીબ મધ્યમ વર્ગને લોકોને કાયદાકીય ન્યાયિક અપાવી રહ્યા છે ઘણા બધા ગરીબ આસીલોને વિના મૂલ્ય પણ કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું છે વાંકાનેર કોર્ટમાં સિનિયર એડવોકેટ ભગીરથસિંહ ના માર્ગદર્શનથી ઘણા બધા વકીલો પણ કાયદાકીય પ્રેક્ટિસ પ્રાપ્ત કરી તૈયાર પણ થયા છે એવા સિનિયર એડવોકેટ ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ના મોટાભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા વાંકાનેર માં પોલીસ મથકે ફરજ બજાવે છે જે વાંકાનેર કોર્ટ માં 2003 થી એડવોકેટ વકીલાત શરૂ કરનાર ભગીરથસિંહ જાડેજા નો ટૂંકો પરિચય આજની યુવા પેઢી માટે મોટો પ્રકાશ પેરણા સ્વરૂપ બન્યો છે શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ કરી સફળતા પ્રાપ્ત કરી શકાય હાલ મોબાઈલ યુગમાં યુવા પેઢી વ્યસ્ત રહેવાની સાથે શિક્ષણ તરફ આગળ વધે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરે તેવી યુવા પેઢી એ સિનિયર વરિષ્ઠ અનુભવી વ્યક્તિઓ પાસેથી જનરલ નોલેજ પ્રાપ્ત કરી પ્રગતિ તરફ આત્મા નિર્ભર થવું જોઈએ તેવા ઉદ્દેશ સાથે આ સિનિયર એડવોકેટ ભગીરથસિંહ નો પરિચય આપવામાં આવ્યો છે
