તાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ વિભાગ રૂમ ની કરી મુલાકાત
વાંકાનેર વાંકાનેર તાલુકા પંચાયતની કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારના સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યોને સ્થાન આપવામાં આવતું હોય તે અંગેની માહિતી અંતર્ગત વાંકાનેર ના નવાપરા વિસ્તારની પીએમ શ્રી રામકૃષ્ણ નગર કન્યા પ્રાથમિક શાળા ની 80 વિદ્યાર્થીનીઓને સાથે પાંચ શિક્ષકો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને શિક્ષણના શબ્દનું જ્ઞાન સાથે સાથે ફરીવાર એક સંસ્કારિક પરિવર્તન થી વિદ્યાર્થીઓ પરિપક્વ થાય તેવા ગુરુ સમા શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે
આત્મા નિર્ભર પરિપકવ દરેક ક્ષેત્રે બને તેવા ઉદ્દેશ સાથે વિવિધ શાળા સ્કૂલમાં રાષ્ટ્રીય ચિંતન સાંસ્કૃતિક ભારતીય કલા પ્રદર્શન રમત ગમત વગેરે જનરલ નોલેજ સાથે સરકારી કચેરીઓમાં વિવિધ શાખાઓના માધ્યમથી પ્રજાના કામો અને પ્રજાને પ્રજાના પ્રતિનિધિ સરકારી કચેરીઓના અધિકારીઓ ક્લાર્ક પટાવાળા વિગેરે ના ફરજો અંતર્ગત કામગીરી ના ભાગરૂપે વાંકાનેર તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પ્રમુખ ચેમ્બર બાંધકામ શાખા તલાટી ક્રમ મંત્રી વગેરે કચેરીઓમાં પીએમ શ્રી રામકૃષ્ણ નગર કન્યા પ્રાથમિક શાળા નવાપરા ની 80 વિદ્યાર્થીનીઓ જનરલ નોલેજ વિઝીટ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અધિકારીઓ સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે