વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર:ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ ૨૬ આંગણવાડી માંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ ૫૭ સ્પર્ધાકોએ ભાગ લીધેલ હ્તો.
આ કાર્યક્રમ સ્પર્ધામાં સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા,એન.એન.એમ.કોર્ડીનેટરએ હાજર રહેલ સ્પર્ધકોમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા,ત્રીજા નંબર આવેલ સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે અને ભાગ લીઘા બદલ આભાર વ્યક્ત કરેલ આ સ્પર્ધકોને સફળ બનાવવા સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા,એન.એન.એમ.કોર્ડીનેટર,શાળાના આચાર્ય, અને સિંધાવદર સેજાના આંગણવાડી વર્કરો બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ જે તસ્વીર મા દ્રશ્યમાન થાય છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!