વાંકાનેર સીટી ન્યુઝ: ગુનેગારો ટેકનોલોજી યુગમાં ગુનેગારો ગુના ને અંજામ આપવાનું ઢાંક પીછોડા માટે ગુન્હા થી બચવા ગમે તેવા પ્રયાસો કરે પરંતુ ગુનો એ ગુનો આજની તો કાલ તેનું પરિણામ પ્રકાશમાં આવી જાય છે પરંતુ વાંકાનેરમાં માનવ હત્યા કરી માનવની હત્ય ના ગુનાહ થી બચવા સીટી પોલીસની હદ માં રહેતા હત્યા કરી તાલુકા પોલીસની હદમાં ગ્રામ્ય વિસ્તારમાં હત્યા કરી માનવ લાશને અતિ ભારે વરસાદ આવેલા ના કારણે ચેક ડેમો નદી નાલા ખાડામાં પાણી હોવાથી લાશ ને તેમાં મૂકી માનવ પોતાનો બચાવ કરવા પોતાના કપડાઓને સળગાવી પુરાવાનું નાશ કરી નાખી જાણે કાંઈ બન્યું જ ના હોય તેમ બિન્દાસ રહેવા લાગ્યા હતા પરંતુ વાંકાનેર તાલુકાના સધારકા ગામે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તાલુકા પોલીસ ને એક ફોને ગુનેગારોનો પડદા ફાસ્ટ પોલીસે કરી નાખ્યો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હસનપર ગ્રામ પંચાયતની હદમાં આવેલ શક્તિપરામાં મિત્ર એ મિત્રનું ક્રોધિત બની હાથમાં પહેરવાનું કડુ મારી ગંભીર ઈજા કરી દેતા મામલો ગંભીર બની ગયો હોય એમ ફરી માથાના ભાગે અન્ય ધવ મારી મોતને ઘાટ ઉતારી મોટરસાયકલ માં બેસાડીને તાલુકા પોલીસની હદમાં લાશ ને નાખી ગુનેગારોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સમયમાં ગુનેગાર કેટલો પણ સાથીર હોય પોલીસ ગુનેદારોને પકડી પાડવામાં ફરજ ના ભાગે કોઈપણ પ્રકારની કચાસ છોડીયા વગર ગુનેગારોની જન્મકુંડળીઓનો ઇતિહાસ સુધી ગુનેગારોનો પ્રદા ફાસ્ટ કરે છે હા આવું જ કંઈક વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ સાથે તાલુકા પોલીસ એસઓજી એલસીબી સાથે રહી અજાણ્યા પુરુષની મળેલી લાશ નો ગણતરીની કલાકમાં જ પ્રદા ફાસ્ટ કરી નાખ્યો છે જે અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત એવી છે કે
વાંકાનેર ના હસનપર ગામના યુવાનની સરધારકા ગામની સીમમાં આવેલા ચેક ડેમમાંથી લાસ મળી આવવાના બનાવમાં પોલીસે બનાવ હત્યાનું હોવાનું અને બે મિત્રોએ મહેફિલમાં ગાળો બોલવાના મામલે માથામાં કડુ અને બોથડ પદાર્થના ધા ઝીકી હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું પોલીસે બંને મિત્રો સામે ગુનો નોંધી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી આ અંગેની વિગત એવી છે કે સધારકા ગામની સીમમાં આવેલ ચેક ડેમમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મુદ્દે પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને મૃતક ની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક હસનપર ન શક્તિપરા વિસ્તારમાં રહેતો રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી હોવાનું ખુલ્યું હતું અને પીએમ રિપોર્ટમાં મૃતક રાજેશભાઈને માથામાં બોથડ પદાર્થના ધા ઝીકી હત્યા કર્યા બાદ લાશ ને ફેંકી દીધાનું ખુલ્યું હતું આ બનાવ અંગે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી તો તપાસમાં મૃતક રાજેશભાઈને હસનપરમાં આવેલા શક્તિપરાના જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી સાથે તારીખ 13 14 ના મોદી રાત્રે ના માથાકૂટ થતા બંને શખ્સો મૃતક રાજેશભાઈ નું બાઈક માં અપહરણ કરી સરકારની સીમમાં લઈ ગયા બાદ જીતેન્દ્ર રબારીએ મૃતક રાજેશ ને માથામાં અને બોર્થડ પ્રદાર્થના ધા ઝીકી હત્યા કરી લાશ ને ફેંકી દઈ નાસી છૂટિયાનુ ખુલ્યું હતું પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ જેમલ ભુંભરીયા અને ભાવેશ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભીને ઝડપી લઇ પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા સમગ્ર મામલાનું અને મૃતક રાજેશભાઈ ની હત્યા કર્યાની કબૂલ આપી હતી કે મુક્તક રાજેશભાઈ સોલંકી વાંકાનેર રેલવે સ્ટેશન એ મળ્યો હતો ત્યારે જીતેન્દ્ર અને ભાવેશ બોલાચાલી થતા ગાળો આપતા મામલો બિચકીઓ હતો અને મારકુટ કરી હત્યા કરી નાખી લાસ્ટ ફેકી દીધી હતી પોલીસે બંને શખ્સોની ધરપકત કરી બાઈક કબજે કર્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે